July 19, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યભરના 1.60 લાખ જેટલા નવા મતદારો કરી શકશે પ્રથમ વખત મતદાન
બ્રેકિંગ ન્યુઝ

આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યભરના 1.60 લાખ જેટલા નવા મતદારો કરી શકશે પ્રથમ વખત મતદાન

by gujarat paheredarSeptember 9, 20230
શેર 2

રાજ્યભરમાં એક મહિના સુધી બુથ લેવલ ઑફિસર્સ દ્વારા હાઉસ ટુ હાઉસ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેની ફલશ્રુતિરૂપે રાજ્યભરમાંથી 17 લાખ કરતાં વધુ અરજીઓ મેળવામાં આવી હતી. જે પૈકી મતદાન માટેની પાત્રતા ધરાવતા 1.60 લાખ જેટલા નાગરિકોનો મતદારયાદીમાં સમાવેશ કરવા માટે અરજીઓ મેળવવામાં આવી છે. જેઓ આગામી લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

ભારતના ચૂંટણી પંચની સુચના અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે
મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2024 શરૂ થાય તે પૂર્વે તા.21 જુલાઈથી રાજ્યભરમાં હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત મતદાર તરીકે નોંધણી કરાવવા 3.68 લાખથી વધુ ફોર્મ નં.06 જ્યારે મતદારોની સરનામા સહિતની વિગતોમાં સુધારો કરાવવા 5.09 લાખથી વધુ ફોર્મ નં.08 મેળવવામાં આવ્યા છે.

Advertisement

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર તરીકેની લાયકાતની તારીખમાં સુધારો કરવામાં આવતા હવેથી વર્ષમાં ચાર વાર મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવાની તક મળે છે ત્યારે
હાઉસ ટુ હાઉસ સરવે દરમિયાન મતદારયાદીમાં નામ નોંધણી માટેના રાજ્યભરમાં કુલ 3.68 લાખથી વધુ ફોર્મ નં.06 મેળવવામાં આવ્યા છે. જેની નિયમાનુસાર ચકાસણી બાદ મતદારોનું નામ મતદારયાદીમાં ઉમેરવામાં આવશે.

ક્ષતિરહિત મતદારયાદી માટે સૌથી અગત્યની બાબત જેવી કે એક જ મતદારના એકથી વધુ મતવિસ્તારની મતદારયાદીમાં ચાલતા નામ, કાયમી સ્થળાંતર કે મૃત્યુના કિસ્સામાં
મતદારયાદીમાંથી નામ કમી કરવા અંગે રાજ્યભરમાંથી કુલ 8.33 લાખ જેટલા ફોર્મ નં.07 મેળવવામાં કે ભરવામાં આવ્યા છે.

જ્યારે સ્થળાંતરના કારણે સરનામું બદલવા, મતદારયાદીમાં નોંધાયેલી વિગતોમાં સુધારો કરાવવા તથા દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા રાજ્યભરમાંથી કુલ 5.09 લાખથી વધુ ફોર્મ નં.08 મેળવવામાં આવ્યા છે. મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન BLOને પૂરતો સહયોગ આપનાર અને પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા બદલ તથા આ સમગ્ર કામગીરીને સફળ બનાવનાર ECIના સૈનિકો એવા તમામ BLOનો પણ મુખ્ય નિર્વાચન અધિકારીએ આભાર વ્યક્ત કર્યો હતો.

શેર 2
અગાઉની પોસ્ટ
સરહદી વિસ્તારને હરિયાળો બનાવવા આઠસોથી વધુ વૃક્ષનું વાવેતર કરાશે .
આગામી પોસ્ટ
પોસ્ટ ઓફિસની આ સ્કીમથી દર મહિને થાય છે કમાણી, રિટર્ન પણ શાનદાર, જાણો પૈસા રોકવાની સંપૂર્ણ રીત
gujarat paheredar

Related posts

મહામારી બાદ દેશના મૂડીબજારમાં ઝડપથી પ્રવેશેલાં મિલેનિયલ્સે શેરબજારમાં રિટેલ પાર્ટિસિપેશનને ઓલ-ટાઈમ હાઈ પર લાવી દીધું છે

gujarat paheredarJanuary 2, 2023

શરદ પવાર માટે વધુ એક આંચકો, નાગાલેન્ડના તમામ NCP ધારાસભ્યો અજિત પવારની છાવણીમાં

gujarat paheredarJuly 21, 2023

આ રાશિના લોકોને શનિવારે મળશે ભાગ્યનો સાથ, જાણો તમારું રાશિફળ

gujarat paheredarDecember 17, 2022

ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ ફાળવણીને લઈ અમદાવાદ જામા મસ્જિદના ઇમામનું ચર્ચાસ્પદ નિવેદન

gujarat paheredarDecember 4, 2022

મની પ્લાન્ટ વાસ્તુ: આ છોડ ચુંબકની જેમ પૈસાને આકર્ષે છે, પરંતુ આવી ભૂલો તમને ગરીબ બનાવે છે!

gujarat paheredarDecember 12, 2022

અમેરીકી સીનેટમાં રજૂ કરવામાં આવ્યું સમલૈંગિક લગ્ન બિલ, ટૂંક સમયમાં થઈ શકે છે પાસ

gujarat paheredarNovember 17, 2022November 17, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139985
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક