June 1, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • સ્થાનિક સમાચાર
  • જિલ્લામાં જાહેર થઈ બે મોટી ચૂંટણી: ૧૨મી એ રાજકોટ ડેરી તો ૧૭મી એ રાજકોટ લોધિકા સંઘની ચુંટણી લડાશે
સ્થાનિક સમાચાર

જિલ્લામાં જાહેર થઈ બે મોટી ચૂંટણી: ૧૨મી એ રાજકોટ ડેરી તો ૧૭મી એ રાજકોટ લોધિકા સંઘની ચુંટણી લડાશે

by gujarat paheredarApril 6, 20230
શેર 1

કલેકટર તંત્ર દ્વારા બે મોટી સહકારી સહકારી સંસ્થાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ ડેરીની 12મીએ અને રા.લો. સંઘની 17મીએ ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના હોદ્દેદારોની મુદત પૂર્ણ થઈ રહી હોય નવા સુકાનીઓને ચૂંટવા માટે આજે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી 12મીએ યોજાનાર છે. રાજકોટ ડેરીમાં હાલ ગોરધનભાઇ ધામેલિયા ચેરમેન છે. ડેરીના વર્તમાન ચેરમેન ધામેલિયા અને પૂર્વ ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયા વચ્ચે સ્પર્ધા થઇ શકે છે. જો કે હાલ ડેરીનું સુકાન હાંસલ કરવા ખાનગી રાહે બેઠકોના ધમધમાટ શરૂ થઈ ગયા છે. હાલ સહકારી ક્ષેત્રમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે રાજકોટ ડેરીમાં યથાવત સ્થિતિ જાળવી રખાશે કે પછી પરિવર્તન કરાશે ? રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. જેમાં 17મીએ પ્રમુખ- ઉપપ્રમુખની વરણી કરવામાં આવનાર છે. આ માટે ગોંડલ રોડ ઉપર આવેલ સંઘની ઓફિસ ખાતે સિટી- 2 પ્રાંતના અધ્યક્ષ સ્થાને વ્યવસ્થાપક સમિતિની બેઠક યોજાનાર છે. રાજકોટ જિલ્લાની સહકારી ક્ષેત્રની સંસ્થા રાજકોટ લોધિકા સહકારી સંઘની અઢી વર્ષથી મુદત પૂરી થઇ રહી હોવાથી ચૂંટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે. કલેકટરના પ્રતિનિધિ તરીકે સિટી- 2 પ્રાંત અધિકારી સંદીપકુમાર. વર્મા આ ચૂંટણી કરાવશે. હાલ આ ચૂંટણી જાહેર થઈ ગઈ છે. જેની તારીખ 17 એપ્રિલ છે. રાજકોટ લોધિકા સંઘમાં છેલ્લા અઢી વર્ષથી નરેન્દ્રસિંહ જાડેજા ચેરમેન અને સંજય અમરોલિયા વાઇસ ચેરમેન છે. ભાજપની સંપૂર્ણ બહુમતી છે અઢી વર્ષ પહેલાના અને અત્યારના આંતરિક રાજકીય સમીકરણોમાં ધરખમ ફેરફાર હોવાનું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે. ગત વખતના ચેરમેનની રેસમાં રહેલા નીતિન ઢાંકેચા પણ જોરમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સંઘની વ્યવસ્થાપક સમિતિના હોદેદારોની પ્રથમ ટર્મ તા.12 એપ્રિલ 2023ના પુરી થઇ રહી છે. બીજી ટર્મ માટે તા.13 એપ્રિલ 2023 થી 12 ઓક્ટોબર 2025 સુધી અઢી વર્ષ માટે સંઘના હોદેદારોની ચૂંટણી કરવા માટે ચૂંટણી સત્તાધિકારી રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. અને પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-2,ના અધ્યક્ષ સ્થાને સંઘની વ્યવસ્થાપક સમિતિની બેઠક તા.17ને સોમવારે સવારે 11 કલાકે રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની રજી. ઓફિસ ’સહકાર’ બોમ્બે ગેરેજ પેટ્રોલ પમ્પ પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
સિદ્ધપુર માર્કેટયાર્ડની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા : માહોલ ગરમાયો, 17 એપ્રિલે ચૂંટણી બીજા દિવસે પરીણામ
આગામી પોસ્ટ
કામનું / આધાર કાર્ડ બનાવવા માટે આ લાયકાત હોવી છે ખૂબજ જરૂરી, નહીંતર નહીં બને તમારું કાર્ડ
gujarat paheredar

Related posts

તસ્કરો બેફામ: સુરતના ખટોદરામાં સિરામિકની દુકાનમાં ચોરી, ત્રણ લાખની ચોરીના બે મહિના બાદ ફરી એ જ મોડસ ઓપરેન્ડીથી ચોરી થઈ

AdminMarch 30, 2022

વડોદરા ઢોર પાર્ટી પર હુમલો કરનારની થઈ ધરપકડ, અગાઉ થયો હતો હુમલાનો વીડિયો વાયરલ, હવે જેલ હવાલે

gujarat paheredarMarch 3, 2023

વડોદરા – રીક્ષા પલટી ખાતા, દારુની થઈ રેલમછેલ, 48 નંગ દારુની બોટલો જપ્ત કરાઈ

gujarat paheredarJanuary 11, 2023January 11, 2023

मेरठ नौचंदी मैदान में चला बुलडोजर: नौचंदी मेले की तैयारी के लिए खाली कराया जा रहा मैदान, झुग्गी हटाई

AdminMarch 30, 2022

કોંગ્રેસે હાર બાદ 33 નેતાઓને પાણીચું પકડાવ્યું, જિલ્લાના પ્રમુખો, પૂર્વ ધારાસભ્ય સસ્પેન્ડ

gujarat paheredarJanuary 20, 2023

ગાંધીનગર શહેરમાં બે દિવસમાં અકસ્માતના 85 કેસ . . .

gujarat paheredarJanuary 16, 2023

તાજેતરની પોસ્ટ્સ

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At
  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

138168
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક