July 1, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • બર્બરતાની હદ થઈ પાર! પરિણીત મહિલા પર બળાત્કાર બાદ તેને એસિડથી બાળી, પછી કેરોસીન છાંટીને સળગાવી
અપરાધ

બર્બરતાની હદ થઈ પાર! પરિણીત મહિલા પર બળાત્કાર બાદ તેને એસિડથી બાળી, પછી કેરોસીન છાંટીને સળગાવી

by gujarat paheredarApril 8, 20230
શેર 1

રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરમાં દલિત પરિણીત મહિલા સાથે બર્બરતાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે સનસનાટી ફેલાઈ ગઈ છે. પાડોશી યુવકે દલિત મહિલા પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો અને પછી તેને સળગાવી દીધી. આ ઘટના બાદ હોબાળો મચી ગયો, ત્યારબાદ મહિલાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં પીડિતાનું જોધપુરમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું. પરિણીત મહિલા મોંથી લઈને કમર સુધીના ભાગે 50 ટકાથી વધુ દાઝી ગઈ હતી. હોસ્પિટલની બહાર સંબંધીઓ સતત હોબાળો મચાવી રહ્યા હતા, ત્યારબાદ બાલોત્રા અને પચપાદરાના સીઓ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને શાંત પાડ્યા.

મહિલા સાથે બર્બરતા

Advertisement

પચપાદરા પોલીસ સ્ટેશન વિસ્તારની એક ધાણીમાં પરિણીત મહિલાને એકલી જોઈને યુવકે તેના પર બળાત્કાર ગુજાર્યો, પછી તેના પર થીનર છાંટીને આગ લગાવી દીધી. પરિણીત મહિલાની બૂમો પર પરિજનો પહોંચ્યા તો આરોપી સ્થળ પરથી ભાગી. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે.

ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાને બાલોત્રાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી, જ્યાંથી તેની ગંભીર હાલતને જોતા જોધપુર રિફર કરવામાં આવી. પચપાદરા ડીએસપી પણ પરિણીત મહિલાનું નિવેદન લેવા એમ્બ્યુલન્સ લઈને જોધપુર ગયા હતા. કમરથી ઉપર સુધી દાઝી જવાને કારણે પીડિતા બોલી શકવાની સ્થિતિમાં નહોતી. પરિવારના સભ્યોની ફરિયાદ પર, બળાત્કાર સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જોધપુરમાં સારવાર દરમિયાન મોડી રાત્રે પરિણીતાનું મોત થઈ ગયું. પચપાદરાના ડીએસપી મદનલાલ મીણાના જણાવ્યા અનુસાર પરિવારના સભ્યોની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો અને આરોપી શકુર પુત્ર કાલુ ખાન બંગડીની ધરપકડ કરી લેવામાં આવી છે.

મોતના સમાચાર બાદ લોકોમાં આક્રોશ

બળાત્કારનો ભોગ બનેલી યુવતીનું સારવાર દરમિયાન મોત થતાં ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ ટ્વીટ કરીને સરકારને ઘેરી છે અને લખ્યું છે કે ખરાબ કાયદો અને વ્યવસ્થાના કારણે ગુનેગારોમાં કાયદાનો ડર ખતમ થઈ ગયો છે.

માનવતાને શરમાવતો કિસ્સો પચપાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના અકાદલી ગામનો છે, જ્યાં એક પરિણીત મહિલા સાથે બર્બરતાનો મામલો સામે આવ્યો છે. એક યુવકે પહેલા મહિલા પર બળાત્કાર ગુજાર્યો અને પછી તેના ચહેરા પર એસિડ નાખ્યું અને પછી કેરોસીન છાંટીને તેને સળગાવી દીધી. પરિજનોએ ગામના એક મુસ્લિમ યુવક પર તેને સળગાવવાનો આરોપ લગાવ્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે પડોશમાં રહેતો શકૂર ખાન (30) ગુરુવારે બપોરે બળજબરીથી ઘરમાં ઘૂસી ગયો અને તેને એકલી જોઈને તેના પર બળાત્કાર ગુજાર્યો. જ્યારે મહિલાએ ચીસો પાડવાનું શરૂ કર્યું તો આરોપીને લાગ્યું કે જો મહિલા ચૂપ નહીં રહે તો તેનું રહસ્ય ખુલી જશે. તેણે પીડિતાના ચહેરા પર એસિડ રેડ્યું અને નજીકમાં પડેલું કેરોસીન નાખીને તેને આગ ચાંપી દીધી. ઘટનાને અંજામ આપ્યા બાદ તે ફરાર થઈ ગયો.

શેર 1
અગાઉની પોસ્ટ
શું તમે પણ કેરીની છાલ ફેંકી દો છો? ભવિષ્યમાં ન કરો આ ભૂલ, સ્વાસ્થ્યને મળે છે આ 5 મોટા ફાયદા
આગામી પોસ્ટ
હળવદના ચરાડવા ગામે બે ઇસમોએ જેટકો કર્મચારીનું અપહરણ કર્યું ,ફરિયાદ નોંધાઈ
gujarat paheredar

Related posts

શ્રી રાજપૂત કરણી સેનાની બેઠકમાં ફાયરિંગ, પ્રમુખ ભંવર સિંહને વાગી ગોળી, હોસ્પિટલમાં સારવાર ચાલુ

gujarat paheredarAugust 14, 2023

વડોદરા: મધરાતે એક કાર પૂરપાટ ઝડપે ધડાકાભેર અથડાતા લેબની દીવાલ ધરાશાયી, નબીરા ચાલકનું મોત, અન્ય એક ઇજાગ્રસ્ત

gujarat paheredarJuly 27, 2023

કૃષ્ણાનંદ રાયની પત્ની અલકાએ કહ્યું-જેલમાં જ રહેશે, નહીં તો ઉપર જશે, ગુંડા-માફિયાઓનું શાસન ખતમ થઈ ગયું…

gujarat paheredarApril 30, 2023April 29, 2023

મહારાષ્ટ્ર એટીએસે કરી શંકાસ્પદની ધરપકડ, ભાજપ અને આરએસએસના નેતાઓ પર હુમલાની હતી યોજના

gujarat paheredarJuly 28, 2023

સુરત: ગોઝારા અકસ્માતના હચમચાવે એવા CCTV, બેકાબૂ કારચાલકે લારીવાળા 22 વર્ષીય યુવકને ટક્કર મારતા હવામાં ફંગોળાયો, થયું કરૂણ મોત

gujarat paheredarApril 4, 2023

વડોદરા: પિતા-પુત્રીને સંબંધો લજવાયા, 5 વર્ષની સગી પુત્રી પર નરાધમ પિતાએ જ દુષ્કર્મ આચર્યું, પત્નીની ફરિયાદ બાદ ધરપકડ

gujarat paheredarJuly 6, 2023

તાજેતરની પોસ્ટ્સ

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Best Non Gamstop Casinos: Best Withdrawal Methods

AdminJune 25, 2026June 26, 2026
June 25, 2026June 26, 20260

Ninja Casino Boonuskood: Parimad Pakkumised Ja Kuidas Neid Kasutada

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Kako získať exkluzívny casinia bonus a zvýšiť svoje šance na výhru

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno
  • Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können
  • Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält
  • Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139340
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક