ગુજરાતમાં જ્યાં કોંગ્રેસ 50 વર્ષથી હારી ન હતી, ત્યાં પણ ખીલ્યું કમળ, ભાજપે 14માંથી 9 ગઢ પર કર્યો કબજો
કોંગ્રેસ ખેડબ્રહ્મા, આંકલાવ, દાંતા અને દાણીલીમડા કબજે કરવામાં સફળ રહી હતી. વાંસદા પર કોંગ્રેસની પકડ અકબંધ રહી. 2002ની ચૂંટણીમાં પણ 14 બેઠકો કોંગ્રેસને વફાદાર રહી...


