રાજ્યમાં ચાલુ વર્ષે 66 નગરપાલિકાઓમાં શરુ થશે સિટી સિવિક સેંટર, 33 કરોડના ખર્ચે મંજૂરી
રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લોકોને ઘર આંગણે ઝડપી અને પારદર્શક ઈ-ગવર્નન્સની સુવિધાઓ પ્રદાન કરવામાં સિટી સિવિક સેન્ટર મહત્વની ભૂમિકા...


