પાકિસ્તાનમાં ફરી બર્બરતા, સારવાર માટે હોસ્પિટલ ગઈ હતી હિંદુ મહિલા, ડોક્ટરોએ કર્યો ગેંગરેપ
પાકિસ્તાનમાં લઘુમતી તરીકે રહેતા હિન્દુ પરિવારોને મુસ્લિમ કટ્ટરપંથીઓના અત્યાચારોનો સામનો કરવો પડે છે. પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ અને શીખ ધર્મના લોકો પર અત્યાચારના સમાચાર પણ દરરોજ...