અમેરિકી રાષ્ટ્રપતિની રેસમાં બનેલા વિવેક રામાસ્વામીએ કહ્યું- ‘હું ઈચ્છું છું કે ઈલોન મસ્ક મારા રાષ્ટ્રપતિ સલાહકાર બને…’
અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે, જેમાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામી રિપબ્લિકન ઉમેદવાર તરીકે પોતાનો મજબૂત દાવો રજૂ કરી રહ્યા છે. રામાસ્વામી અમેરિકી રાષ્ટ્રપતિની...


