સોમનાથ: PM એ ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમપ્રશસ્તિ’ પુસ્તકનું કર્યું વિમોચન, કહ્યું- ભારત વિવિધતાની ઉજવણી કરતો દેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમના સમાપન સમારોહને સંબોધિત કર્યો. તેમજ તેમણે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમપ્રશસ્તિ’ પુસ્તકનું...


