મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનની નવનિયુક્ત ટીમનો પદગ્રહણ સમારંભ યોજાયો
ગુજરાત એ સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનની નવનિયુક્ત ટીમનો પદગ્રહણ સમારંભ યોજાયો...