ભાજપ એક્શનમાં-બોટાદ, મહેસાણા, ભાવનગર શહેર અને જિલ્લા પ્રમુખના રાજીનામા લેવાયા
બોટાદ જિલ્લામાં હારના કારણે પ્રમુખનું રાજીનામું લેવાયું, ભાવનગર જિલ્લા પ્રમુખ સામેની ફરિયાદો અને આંતરિક વિખવાદના કારણે રાજીનામું લેવામાં આવ્યું વિધાનસભાની ચૂંટણી બાદ અને લોકસભાની ચૂંટણી...


