રાજકોટ-ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા, વેચવા ગયેલા ખેડૂતોને સામેથી રુપિયા ચૂકવવા પડ્યા, બિલ વાયરલ, જાણો કેમ
રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જે બિલ મળ્યું તે બિલ પણ વાયરલ થતા પરિસ્થિતિ ખેડૂતોની સામે આવી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતો ડુંગળી વેચવા ગયા પરંતુ...


