પત્રકારો અને સમાચાર એજન્સીઓના સંપર્કમાં છે ખાલિસ્તાની સંગઠનો, IBની ઈ-બુકમાં થયો ખુલાસો
ભારતની ઈન્ટેલિજન્સ એજન્સી (IB) એ ખાલિસ્તાનને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે. ઈન્ટેલિજન્સ બ્યુરોની ઈ-બુકમાં પંજાબ પોલીસના એક અધિકારી દ્વારા લખાયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો...


