મહામારી બાદ દેશના મૂડીબજારમાં ઝડપથી પ્રવેશેલાં મિલેનિયલ્સે શેરબજારમાં રિટેલ પાર્ટિસિપેશનને ઓલ-ટાઈમ હાઈ પર લાવી દીધું છે
દેશના અર્થતંત્રમાં વપરાશી માગમાં ઊંચી વૃદ્ધિને તો તેઓ સપોર્ટ કરી જ રહ્યાં છે પરંતુ તેમની બચતને શેરબજારમાં ઠાલવી તેઓ કેપિટલ ફોર્મેશનમાં પણ જોડાઈ રહ્યાં છે....


