અમદાવાદ: ગુજરાતીઓને ઠગ કહેવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે તેજસ્વી યાદવને મોકલ્યું બીજું સમન્સ, વધી મુશ્કેલીઓ!
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ગુજરાતીઓને ઠગ કહેવાનો કેસ ચાલી રહ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન મેટ્રોપોલિટન કોર્ટે તેજસ્વી યાદવને બીજી...