ડિમોલિશન: રાજકોટમાં કોઠારીયા ચોકડી પાસે ટી.પી.રોડ પસાર હતો હોવાથી 30 મિલકતો પર તંત્રનું બોલડોઝર ફર્યું
રાજકોટએક કલાક પહેલા 23 આસામીઓના દબાણો દુર કરી 190 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરાઈ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મિલકતધારકોને 1 વર્ષથી સમયાંતરે નોટીસ આપવામાં આવી...