પીએમ મોદી આવશે 27 જુલાઈએ ગુજરાત, રાજકોટને મળશે નવી ભેટ, બે દિવસનો રહેશે કાર્યક્રમ
રાજકોટને લોકસભાની ચૂંટણી પહેલા પીએમના હસ્તે મોટી ભેટ મળશે. હીરાસર એરપોર્ટ રુટનું લોકાર્પણ થશે આ ઉપરાંત સભાને સંબોધશે ત્યારબાગ ગાંધીનગર ખાતેનો તેમનો કાર્યક્રમ રહેશે. લોકસભાની...


