સુરત દેશનું પહેલુ એવુ શહેર છે જ્યા સૌથી મોટા 10 પ્રોજ્કેટ એક સાથે ચાલતા હોય – સી.આર.પાટીલ
સુરતમાં 960 કરોડના ખર્ચે રેલ્વે સ્ટેશનની કાયા પલટ કરવામાં આવશે. આવનાર દિવસમાં સુરત મહાનગર પાલિકાની 30 માળની ભવ્ય ઓફિસનું નિર્માણનું આયોજન કરાયુ છે. બજેટ અંગે...


