પેપર લીક મુદ્દે કોંગ્રેસનું વિધાનસભા બહાર પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન, કહ્યું સરકારનું છટકબારી માટેનું બિલ
આજે પેપર લીક મામલે વિધેયક પસાર થઈ રહ્યું છે પરંતુ વિધાનસભાની બહાર પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી સહીતના ધારાસભ્યો દ્વારા કરવામાં...


