આવતીકાલે NCC રેલીને સંબોધશે PM મોદી, 75 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વાર્ષિક રેલીને સંબોધિત કરશે. ગુરુવારે વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં...


