સુરત: આકરા ઉનાળામાં બરફ ગોળાની મજા માણતા પહેલા ચેતજો! ફૂડ વિભાગની કાર્યવાહીમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો
ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરોમાં લોકો આકરા ઉનાળાનો સામનો કરી રહ્યા છે. સુરતમાં પણ લોકો આગ ઝરતી ગરમીમાં શેકાઈ રહ્યા છે. ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા...


