ભર ઉનાળે પાણીકાપ: વડોદરાના તરસાલી અને મકરપુરામાં ગુરુવારે સાંજે અને જાંબુવામાં શુક્રવારે સવારે પાણીકાપ રહેશે
વડોદરાએક કલાક પહેલા પ્રતિકાત્મક તસવીર તરસાલી, મકરપુરા અને જાંબુવાના લાખો લોકોને પાણીથી વંચિત રહેવું પડશે વડોદરા શહેરના તરસાલી અને મકરપુરા વિસ્તારમાં 31 માર્ચ ગુરુવારે સાંજે...