મણિપુર: ‘રાહુલ ગાંધી સમાન વિચારધારા ધરાવતા નેતાઓને મળશે’, કોંગ્રેસ અધ્યક્ષે જાહેર કર્યો સંપૂર્ણ કાર્યક્રમ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી ગુરુવારે મણિપુર પહોંચ્યા. તેઓ આજે ફરી અસરગ્રસ્ત પરિવારોને મળશે. કોંગ્રેસ અધ્યક્ષ કીશમ મેઘચંદ્રએ કહ્યું કે રાહુલ અહીં


