ભારતના આ ઉદ્યોગે દેશ માટે બચાવ્યું 34,800 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ, ઉત્પાદનની દ્રષ્ટિએ જાપાનને પણ પાછળ છોડી દીધું!
સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે ભારત વિશ્વમાં સ્ટીલનું બીજું સૌથી મોટું ઉત્પાદક બની ગયું છે. હવે વિશ્વનું સ્ટીલ કેપિટલ કહેવાતું જાપાનને પણ પાછળ છોડીને ભારત આગળ વધી


