ગાંધીનગર: વિવિધ ધર્મસ્થળો પર BJP સરકારનો મહાસફાઈ અભિયાન કાર્યક્રમ, CM અને પાટીલ આ મંદિરોમાં કરશે સફાઈ
આ કાર્યક્રમ હેઠળ રાજકોટના બાલા હનુમાન મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સુરતના અંબાજી મંદિરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સફાઇ અભિયાનની શરૂઆત કરશે. ગુજરાત ભાજપ


