વિધાનસભા સત્ર પહેલા આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક, અનુશાસનમાં રહેવા, વિપક્ષના સવાલોનો જવાબ આપવા રણનિતી
આવતી કાલથી બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે બજેટ સત્ર પહેલા ધારાસભ્યોનેટ સજ્જ કરવામાં આવશે. ઓછાટ વિપક્ષના સંખ્યાબળ વચ્ચે 156 ધારાસભ્યોને સવાલોના જવાબો આપવા અને


