ચીન પર ચર્ચા કરવા ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન, ખડગેએ 12 પક્ષોને બોલાવ્યા
સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક ચાલી રહી છે. થોડા સમયમાં કોંગ્રેસની આગેવાનીમાં વિરોધ પક્ષોના નેતાઓ ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરશે. વિપક્ષની


