February 10, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ગાંધીનગર – ગૃહમંત્રીએ અલકાયદા સંદીગ્ધ આતંકીઓને પકડવા બદલ ATSને આપ્યા અભિનંદન
ગુજરાત

ગાંધીનગર – ગૃહમંત્રીએ અલકાયદા સંદીગ્ધ આતંકીઓને પકડવા બદલ ATSને આપ્યા અભિનંદન

by gujarat paheredarAugust 1, 20230
શેર 0

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અલકાયાદાના સંદીગ્ધ આતંકીઓને પકડવા બદલ ATSને આપતા કહ્યું કે, પકડાયેલા ત્રણેય સંદિગ્ધ આતંકવાદી અલકાયદા બાંગ્લાદેશની વિચારધારા સાથે સંપર્કમાં હતા.

રાજકોટમાં ત્રણ આતંકીઓ પકડાયા છે ત્યારે આ મામલે હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપતા કહ્યું કે,  આખી ટીમને અભિનંદન આપું છું. ગુજરાત એટીએસની ટીમ દ્વારા ત્રણ સંદિગ્ધ આતંકવાદીઓને પકડવામાં આવ્યા છે. આ ત્રણેય અલકાયદા બાંગ્લાદેશની વિચારધારા સાથે સંપર્કમાં હતા. ખૂબ જ કટ્ટરપંથી વિચારધારા સાથે સંકળાયેલા હતા. તેમની પાસેથી હથિયારો મળી આવ્યું છે અને 10 જેટલા કારતુસ પકડાયા છે.

Advertisement

ત્રણેયની ગતિવીધીઓ પર નજર રાખવા માટે એટીએસની ટીમ રાજકોટમાં નજર રાખીને બેઠી હતી. આજે તેમને આ સફળતા મળી છે. આ મામલે એટીએસ દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાત ATSએ એક મોટા ઓપરેશનમાં રાજકોટમાંથી આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા ત્રણ શકમંદોની ધરપકડ કરી છે. ATS તેમની પાસેથી અલ કાયદાના પેમ્ફલેટ અને અન્ય સામગ્રી પણ મળી છે. ગુજરાત ATS દ્વારા ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ અમાન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ છે. ATSએ તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે. એટીએ, આ ત્રણેય લાંબા સમયથી અલકાયદાના સંપર્કમાં હતા. તેઓ સંપૂર્ણપણે કટ્ટરપંથી બની ગયા છે.  પ્રાપ્ત વિગતો અનુસાર ધરપકડ કરાયેલા શકમંદો પશ્ચિમ બંગાળના રહેવાસી છે. તે છેલ્લા છ માસથી રાજકોટના સોનીબજારમાં નોકરી કરતો હતા. એટીએસને તેની પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યા છે.

શેર 0
અગાઉની પોસ્ટ
રાજકોટમાં બનશે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક: યુવાઓને મળશે નોકરીની ઉત્તમ તક
આગામી પોસ્ટ
ગાંધીનગર: વાસ કાપવા ગયેલો યુવક સાબરમતી નદીમાં ડૂબ્યો, ફાયરબ્રિગેડે કલાકો સુધી શોધ કરી પણ ન મળ્યો, NDRFને બોલાવી પડી
gujarat paheredar

Related posts

અમદાવાદઃ બર્થ સર્ટિફિકેટમાં ખાલી રાખવાની રહેશે પિતાના નામની કોલમ, સિંગલ મધરે જીતી કાનૂની જંગ

gujarat paheredarAugust 20, 2023

ગણતંત્ર દિવસના ભાગરૂપે દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.

gujarat paheredarJanuary 25, 2023

દેશમાં નકલી દવાઓના રેકેટનો પર્દાફાશ: સરકારે જારી કર્યું એલર્ટ

gujarat paheredarDecember 4, 2022

ચાલુ નોકરીએ મતદાન કરવા સવેતન છુટ આપવા આદેશ ભાવનગરની રાજ્યમાં બે તબ્બકામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે

gujarat paheredarNovember 24, 2022

વિધાનસભામાં સત્ર દરમિયાન પોલીસ ભરતી અંગે કરવામાં આવી આ સ્પષ્ટતા

gujarat paheredarMarch 25, 2023

પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા પ્રધાનોને અભિનંદન આપ્યા, ટ્વીટ કરી આપી શુભેચ્છા

gujarat paheredarDecember 12, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Rapid Payout Gaming Platform Ontario Province: Receive One’s Winnings Fast

AdminFebruary 9, 2026February 10, 2026
February 9, 2026February 10, 20260

Wildrobin – Kompleksowy Podręcznik po Zaawansowanej Zabawie Hazardowej

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Spinsmama Online Casino: Jouw Perfecte Bestemming voor Digitaal Entertainment

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Slotbunny – Erikoinen Pelielämys ja Kattava Valikoima

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Kādā veidā #casinobrand# revolucionizē interneta spēļu izdzīvojumu LV

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Αυτό το Book of Dead Demo: Μια Τέλεια Περιπέτεια Περιπέτειας στην Μυστική Γη του Νείλου

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Välkommen på 321crypto – Er Perfekta Destination gällande Krypto Casinospel

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Przewodnik po rejestracji i logowaniu do Magius Kasyno Online

AdminFebruary 7, 2026February 8, 2026
February 7, 2026February 8, 20260

The Ultimate Gaming Location: Discover High-end Fun at MaxCunt platform

AdminFebruary 5, 2026February 5, 2026
February 5, 2026February 5, 20260

Aerobet Gaming Site: Your Top Premier Hub for Internet Gambling Quality

AdminFebruary 5, 2026February 6, 2026
February 5, 2026February 6, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135510
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક