રાજકોટ હવે આગળ વધી રહ્યું છે ડિજિટલ યુગમાં પોતાનું નામકરણ રાજકોટ એ હવે હરણફાળ કરી છે રાજકોટમાં કેટલા સમયથી ચર્ચિત એવો પ્રોજેક્ટ હવે આકાર લઈ રહ્યું છે હવે આતુરતા નો અંત આવતો દેખાઈ રહ્યું છે રાજકોટમાં લાંબા સમયની કોશિશ બાદ હવે આઈ ટી પાર્ક બનવા જઈ રહ્યો છે જેને કારણે યુવાઓને નવી રોજગારીની તકો પણ મળશે. રાજકોટમાં ખાનગી આઈટી પર એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક બનવા જઈ રહ્યું છે આ પાર્ક બે એકરની જગ્યામાં આકાર લેશે રાજકોટના સરોવર સ્માર્ટ સિટી પાસે આઈ ટી પાર્ક નિર્માણ પામશે રાજકોટમાં આઈટી પાર્ક બનતા અનેક પ્રાઇવેટ કંપનીઓ રાજકોટ આવશે અને પોતાના યુનિટ સ્થાપશે રાજકોટ નવું ડિજિટલ ક્રાંતિ નવા જઈ રહ્યું છે જે રાજકોટને સમગ્ર ભારત દેશમાં નામ આપશે. આ આઈટી પાર્ક સાયબર સિક્યોરિટી ક્લાઉડ સોલ્યુશન વગેરે જેવી સેવાઓ આપવા સજજ હશે. આઈટી પાર્ક બનતા જ રાજકોટ યુવાઓને રોજગારી માટે નવી તકો આપશે. આઈ ટી પાર્ક ફક્ત રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ બનશે. આમ રાજકોટ એક ડિજિટલ ક્રાંતિનો ભાગ બનશે અને હજારો યુવાઓને રોજગારી માટે નવું પ્લેટફોર્મ પૂરું પાડશે. આઈ ટી પાર્ક રાજકોટ આઈટી એસોસિએશન દ્વારા નિર્માણ પામશે
![](https://gujaratpaheredar.com/wp-content/uploads/2023/07/featured_1690794979.jpeg)