February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • કેટરર્સનું કામ કરતી મહિલા પ્ર પૂર્વ પતિનો કહેર: રાત્રે મોડી આવતા પતિએ ઝગડી ઘરને આગ ચાંપી દીધી
અપરાધ

કેટરર્સનું કામ કરતી મહિલા પ્ર પૂર્વ પતિનો કહેર: રાત્રે મોડી આવતા પતિએ ઝગડી ઘરને આગ ચાંપી દીધી

by gujarat paheredarApril 5, 2023April 6, 20230
શેર 0

શહેરના ઢેબર કોલોનીમાં રહેતી અને કેટરર્સનું કામકાજ કરતી મહિલાના ભાડાના મકાનમાં તેના પૂર્વ પતિએ રાત્રીના મોડા આવતા ઝઘડો કરી ઘરમાં આગ ચાંપી દેતા ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી. મહિલાએ ભક્તિનગર પોલીસમાં જાણ કરતા પોલીસે મહિલાના પૂર્વ પતિ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ઢેબર કોલોની ક્વાર્ટરમાં રહેતી રેહાનાબેન મહમદભાઈ શેખ નામની 29 વર્ષીય ત્યક્તાએ તેના પોપટપરા-13માં રહેતા પૂર્વ પતિ પિન્ટુ રમેશ ઉકેડિયા સામે મકાનમા આગ ચાંપી નુકસાની કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં રેહાનાની ફરિયાદ મુજબ, તેને પરિવારની મરજી વિરુદ્ધ નવ વર્ષ પહેલા પિન્ટુ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર છે. દરમિયાન પતિ પિન્ટુ સાથે મનમેળ નહિ થતા ત્રણ વર્ષ પહેલા રાજીખુશીથી છૂટાછેડા લીધા હતા. પુત્ર પતિ સાથે રહ્યો હોય પોતે ભાડાના મકાનમાં રહીને પોતાનું ગુજરાન ચલાવવા કેટરિંગનું કામ કરે છે. આઠ દિવસ પહેલા પિન્ટુ ઘરે આવી મને તારી સાથે રહેવા દઇશ તો હું તને પુત્રને મળવા દેવાની વાત કરી હતી. પુત્રને મળવાની ઇચ્છાથી ત્યકતાએ પોતાના પૂર્વ પતિ પિન્ટુને સાથે રહેવા માટે હા પાડી હતી. ત્યારે ત્યકતાને સોમવારે કેટરિંગના કામે આખો દિવસ બહાર રહેવું પડ્યું હતું. બાદમાં મંગળવારે પિન્ટુ ઘરે આવી રાતના તું ક્યા ગઇ હતી તેમ કહી ઝઘડો કર્યો હતો. જેથી પિન્ટુને ઘરેથી જતા રહેવાનું કહી પોતે ઘર બંધ કરી સહેલીના ઘરે જતી રહી હતી. બપોરે મકાનમાલિકે ફોન કરી તમારા ઘરની બારીમાંથી પિન્ટુએ દીવાસળી ચાંપી ઘરમાં આગ લગાડી હોવાની વાત કરી હતી. જેથી ઘરમાં રહેલી તમામ ચીજવસ્તુઓ ખાખ થઇ જતા રૂ.30 હજારનું નુકસાન થયું છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

શેર 0
અગાઉની પોસ્ટ
અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં ડો.પ્રવિણ તોગડીયાનું સ્વાગત કરાયું ડોક્ટર ગજેરા સાહેબને એક એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવેલી
આગામી પોસ્ટ
રાજકોટમાં વધુ એક લેન્ડ ગ્રબીંગનો ગુનો નોંધાયો: બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડનાર મહિલા સહિતના લોકોની ધરપકડ
gujarat paheredar

Related posts

મહારાષ્ટ્ર એટીએસે કરી શંકાસ્પદની ધરપકડ, ભાજપ અને આરએસએસના નેતાઓ પર હુમલાની હતી યોજના

gujarat paheredarJuly 28, 2023

દારૂ ભરેલી ક્રેટા કારથી ભિલોડા પોલીસને કચડી નાખવાનો પ્રયત્ન કરનાર રાજસ્થાની બુટલેગરને LCBએ ઝડપી જેલમાં ધકેલ્યો

gujarat paheredarSeptember 11, 2023

સુરત: તેલયુક્ત ચંદનની થતી હતી ચોરી, વેપાર રેકેટનો થયો પર્દાફાશ

gujarat paheredarAugust 21, 2023

ગાંધીનગર: આસારામે હાઈકોર્ટમાં ગાંધીનગર સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારતી અરજી કરી, આપી હતી આ સજા

gujarat paheredarMarch 17, 2023

ખાદ્ય પદાર્થો તો ઠીક હવે દવામાં પણ ભેળસેળ: રાજકોટમાંથી પકડાઈ ડુપ્લીકેટ સીરપ બનાવતી ફેક્ટરી

gujarat paheredarJune 19, 2023

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મંદિરમાં લાખોના આભૂષણની ચોરી, ચોર ઈસમોએ રાત્રિના સમયે પ્રવેશ્યા

AdminApril 13, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

LazyBar Kasyno – Pełny Guide po Serwisie Hazardowej Nowoczesnej Generacji

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Flamez: Η Καινούργια Εποχή στον Κόσμο των Διαδικτυακών Casino

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135286
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક