July 24, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • સ્થાનિક સમાચાર
  • સિદ્ધપુર માર્કેટયાર્ડની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા : માહોલ ગરમાયો, 17 એપ્રિલે ચૂંટણી બીજા દિવસે પરીણામ
સ્થાનિક સમાચાર

સિદ્ધપુર માર્કેટયાર્ડની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા : માહોલ ગરમાયો, 17 એપ્રિલે ચૂંટણી બીજા દિવસે પરીણામ

by gujarat paheredarApril 6, 20230
શેર 0

સિદ્ધપુર માર્કેટયાર્ડની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રીયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ફરી એપ્રિલ મહિનામાં ચૂંટણીનો માહોલ પણ ગરમાયો છે. આગામી 17 એપ્રિલે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે 18 એપ્રિલે પરિણામ પણ જાહેર કરાશે. ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ ચૂંટણી પ્રક્રીયા પણ તેજ થઈ રહી છે.  

વિધાનસભાની ચૂંટણીઓ બાદ રાજ્યમાં નાની મોટી સ્થાનિક લેવલની ચૂંટણીઓ એપીએમસી માર્કેટ સહીતની યોજાઈ રહી છે. ત્યારે સિદ્ધપુરમાં સિદ્ધપુર માર્કેટયાર્ડની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આગામી 17 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. 

Advertisement

સિધ્ધપુર માર્કેટ યાર્ડમાં વહીવટદાર શાસનનો અંત આવશે અને ચૂંટાયેલા ઉમેદવારો સત્તાની ધૂરા સંભાળશે
સિધ્ધપુર માર્કેટ યાર્ડમાં લાંબાસમયથી ચાલતા વહીવટદાર શાસનનો હવે અંત આવશે. સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમા છેલ્લા કેટલાય સમયથી વહીવટદાર મુકવામાં આવેલ હતા ત્યારે હવે ગુજરાત સરકારના આદેશથી તા.20 જાન્યુઆરીના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરી ચૂંટણીની તારીખ જાહેર થતાં જ સહકારી માળખામાં રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. આખરે ચૂંટણી પ્રક્રિયાઓ યોજાયા બાદ સિધ્ધપુર માર્કેટ યાર્ડમાં વહીવટદાર શાસનનો અંત આવશે અને ચૂંટાયેલા ઉમેદવારો સત્તાની ધૂરા સંભાળશે.

 કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજવામાં
સિધ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં યોજાનારી ચૂંટણી પ્રક્રિયામાં બુધવારે તા.5 એપ્રિલ ઉમેદવારોએ ફોર્મ ભરવા કતારો લાગાવી હતી. સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ખરીદ વેચાણ વિભાગમાં 2 બેઠકો તેમજ ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 4 બેઠકો મળી કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવશે. જેમાં બુધવારે ભરાયેલા ફોર્મ બાદ ગઈકાલે ગુરુવારે તારીખ 6 એપ્રિલના રોજ ફોર્મની ચકાસણી કરાશે અને તારીખ 10 એપ્રિલના ફોર્મ પરત ખેંચવાની પ્રકિયા હાથ ધરાશે. રાજ્ય સરકારના આદેશથી સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આગામી તારીખ 17 એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે અને તારીખ 18 એપ્રિલના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 

શેર 0
અગાઉની પોસ્ટ
OnePlus Nord CE 3 અને Buds 2 લોન્ચ, 108MP કેમેરા અને 67W ચાર્જિંગ, કિંમત 20 હજારથી ઓછી
આગામી પોસ્ટ
જિલ્લામાં જાહેર થઈ બે મોટી ચૂંટણી: ૧૨મી એ રાજકોટ ડેરી તો ૧૭મી એ રાજકોટ લોધિકા સંઘની ચુંટણી લડાશે
gujarat paheredar

Related posts

ગુજરાત ફયૂચર ટોપ મોડેલ ફેશન શો અને ડાંસ કોમ્પેટીશન ૨૦૨૩ સીઝન ૩ની સફળ પૂર્ણાહુતિ

gujarat paheredarFebruary 22, 2023February 22, 2023

દૂધાળા પશુ સ્વરોજગાર યોજના થકી અમદાવાદ જિલ્લાના ખેડૂત મહેન્દ્રભાઈ રાવલની અનોખી સિદ્ધિ

gujarat paheredarMay 29, 2023

વડોદરા: વડોદરામાં 10 કરોડના ખર્ચે બન્યો હતો પહેલો ફૂટ ઓવર બ્રિજ, હવે કોર્પોરેશને ઉપયોગ કરવા પર લગાવ્યો પ્રતિબંધ

gujarat paheredarFebruary 14, 2023

શું તમે પણ સ્વેટર પહેલીને ઊંઘો છો? તો થઈ જાવો સાવધાન, સ્વાસ્થ્યને થઈ શકે છે આ મોટું નુકશાન

gujarat paheredarJanuary 14, 2023

આવતી કાલે PM સહીત ભાજપના કેન્દ્રીય નેતાઓનો 93 બેઠકો પર પ્રચાર થશે શરુ

gujarat paheredarNovember 22, 2022

વડોદરા – રીમાન્ડ મળ્યા બાદ પ્રદીપ નાયક અને જીત નાયકની ઉલટતપાસ કરવામાં આવશે

gujarat paheredarFebruary 1, 2023

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

140158
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક