આવનારાં સમયમાં દેશમાં ચીપ ઉત્પાદન કરતું પ્રથમ રાજ્ય બનશે – CM ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત રત્ન સન્માન- ૨૦૨૩ એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ સમારોહમાં દુનિયાભરમાં ગુજરાતનો ડંકો વગાડનારા ૮ ગુજરાતીઓને મુખ્યમંત્રી...