Life Care: શિયાળામાં વાળની સાર સંભાળ માટે આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન, જાણો વાળની માવજન માટે ઠંડુ પાણી ઉત્તમ છે કે,
આપણને સુંદર દેખાવામાં વાળ મહત્વનો ભાગ ભજવે છે. આજે જાણી લો કે કયા પાણીથી વાળ ધોવા વધુ સારા છે. શિયાળાની મોસમ પડકારજનક રહેતી હોય છે....


