‘જ્યાં સુધી મોદી સરકાર છે, ભારતની એક ઈંચ જમીન પર પણ કોઈ કબજો કરી નહીં શકે’: ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘2011માં કોંગ્રેસ સરકારે ચીનની ધમકી બાદ સરહદ પર ડેમચોકમાં રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અટકાવી દીધું હતું. કોંગ્રેસના સમયે જ...


