બિહારમાં અમિત શાહની ગર્જના, કહ્યું- તોફાનીઓને ઊંધા માથે લટકાવીને સીધા કરીશું! જાણો બીજું શું કહ્યું ગૃહમંત્રીએ
શાહે કહ્યું કે, તેમના મંત્રીઓ ભાજપનો દરવાજો ખટખટાવી રહ્યા છે. તમારા માટે ભાજપના દરવાજા કાયમ માટે બંધ છે. બિહારમાં ફરી જંગલરાજ ફરી વળ્યું છે. બિહારમાં...


