દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રીનો દેખાયો અનોખો અંદાજ, ઓટો રિક્ષામાં કરી સવારી, તસવીરો શેર કરી
જણાવી દઈએ કે, આ પહેલા અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને ગુરુવારે નવી દિલ્હીમાં રશિયાના વિદેશમંત્રી સાથે પણ મુલાકાત કરી હતી. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન ભારતની મુલાકાતે...


