PSI ભરતી કૌભાંડને લઈને ગૃહ વિભાગનો મોટો નિર્ણય – કરાઈમાં ટ્રેનિંગ લેનાર તમામનું વેરીફીકેશ થશે
પીએસઆઈ ભરતી મામલે કરાઈમાં ટ્રેનિંગ લઈ રહેલા તમામ પીએસઆઈની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારના બાયોમેટ્રીક વેરિફિકેશન કરવામાં આવશે. આ મામલે ડીજીપીએ કરાઈ પોલીસ એકેડમીના અધિકારીઓ સાથે બેઠક...


