અમેરિકામાં ક્રેડિટ કાર્ડ યુઝર્સ પર એક ટ્રિલિયન ડોલરનું લેણું, જાણો ભારતમાં આમાંથી આપણે શું શીખી શકીએ
અમેરિકામાં લોકો પર ક્રેડિટ કાર્ડની લેણાની રકમ ઓલટાઇમ હાઈ લેવલે પહોંચી ગઈ છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે અહેવાલ આપ્યો છે કે ક્રેડિટ કાર્ડનું કુલ...


