WFIના વડા બ્રિજ ભૂષણ સિંહે કહ્યું- દિલ્હી પોલીસ પર પૂર્ણ વિશ્વાસ, હડતાળ પાછળ કોંગ્રેસનો હાથ છે…!
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહે તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા બાદ પ્રતિક્રિયા આપી છે. તેમણે ન્યાયતંત્ર અને દિલ્હી પોલીસમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત...