અમદાવાદ: સિંધુ ભવન રોડ પર યુવતીને ઢોર માર મારતા CCTV વાયરલ, કોમ્પ્લેક્સની લોબીમાં યુવકે યુવતીના વાળ પકડી માથું દિવાલથી અથડાવ્યું, એટલી મારી કે તે ઊભી પણ ન થઈ શકી
રાજ્યમાં એક તરફ મહિલાઓના સન્માનમાં નારી શક્તિ વંદન અભિનંદન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યાં બીજી તરફ અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા સિંધુ ભવન રોડ પર...