અમદાવાદ: જાહેર માર્ગો પર આડેધડ વાહન પાર્ક કરતા પહેલા ચેતજો, ટ્રાફિક પોલીસ બાદ હવે AMC પણ ફટકારશે દંડ
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. કેટલાક વિસ્તારમાં જાહેર માર્ગો પર ગેરકાયદેસરના દબાણ અને આડેધડ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી...


