ગુજરાતમાં ગોબર ધન પ્રોજેકટથી આવી ક્રાંતિ- 7600ના લક્ષ્યાંક સામે 7100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા
ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારના જૈવિક ઘન કચરાનો અસરકારક નિકાલ કરી સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે વર્ષ...


