રાજકોટ જિલ્લાની વિકાસની ધોરી નસ સમાન માર્ગ-મકાન વિભાગના શ્રેણીબદ્ધ કાર્યો પ્રગતિ હેઠળ
રાજકોટ જિલ્લાના વિકાસની ધોરી નસ સમાન માર્ગ-મકાન વિભાગના શ્રેણીબદ્ધ મહત્વના કાર્યો પ્રગતિ હેઠળ છે. ત્યારે જિલ્લામાં પંચાયત અને રાજ્ય હસ્તકના રસ્તા, બ્રીજ, નેશનલ હાઈવે સહિતના...


