જી-20 સમિટમાં વિદેશી ડેલીગેશન ગુજરાતની ઐતિહાસિક વિરાસતના દર્શન કરશે, પ્રવાસન વિભાગે 5 સ્થળોએ કરી રહ્યું છે આયોજન
રાજ્યમાં જી-20 સમિટની 15 બેઠક યોજાવાની છે. જેમાં વિદેશી ડેલીગેશન ગુજરાતના મહેમાન બનશે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સ્ટેચ્યું ઓફ યુનિટી, કચ્છ અને સુરતમાં બેઠકોનું આયોજન કરવામાં...