બનાસકાંઠામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકારના કામોના વખાણ કરતા રાજકારણ ગરમાયુ
બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકારની વહાવાઇ કરી… જિલ્લાના સરહદીય વિસ્તાર વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી ચર્ચામાં આવ્યા હંમેશા સરકારને વિવાદમાં ઘેરવાનો પ્રયત્ન કરતા


