9 એપ્રિલે પાટનગરમાં 121 કેન્દ્રો પર પરીક્ષા, સીસીટીવી ઓબ્ઝર્વેશન માટે કુલ 140 શિક્ષકોને જવાબદારી સોંપાઈ
જૂનિયર ક્લાર્કની પરીક્ષાને તંત્ર કામે લાગ્યું છે. ત્યારે પાટનગરમાં પણ જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં કોઈ ક્ષતિ ના રહી જાય તેને લઈને તૈયારી હાથ ધરવામાં આવી છે.


