વડોદરા: નશામાં ધૂત BMW કારચાલકે બાઇકસવાર દંપતીને જોરદાર ટક્કર મારી, પત્નીનું મોત
રવિવારે મોડી રાતે વડોદરા જિલ્લાના અકોટા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો. વડોદરામાં એક ગોઝારી ઘટના બની છે. જિલ્લાના અકોટા વિસ્તારમાં બીએમડબ્લ્યૂ


