સાણંદમાં રોડ શો કરી ગૃહમંત્રી અમિત શાહે સરકારની સિદ્ધિઓ ગણાવતા કહ્યું, કોંગ્રેસે હંમેશાં સરદાર અને ગુજરાતને અન્યાય કર્યો હતો
અમિત શાહે મા ઉમિયા અને મા અર્બુદાના ચરણોમાં વંદન તથા વિસનગરની ભૂમિ પર જન્મેલા સ્વાતંત્ર સેનાની સાંકળચંદ પટેલજીને સ્મરણાંજલિ આપી અને પરમવીર ચક્ર પ્રાપ્ત વીર


