કાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહીતના 19 જિલ્લામાં મતદાન, ગત વખતે ભાજપને આ બેઠકો પર થયું હતું નુકશાન
છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં કોંગ્રેસની સરખામણીએ ઓછી સીટો મળી હતી. ચૂંટણી પંચે પ્રથમ તબક્કાના મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી


