June 26, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • દેશ
  • મેક ઇન ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલ આધુનિક સાધનોથી સજ્જ “સમુદ્ર પાવક” જહાજ દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ માટે રહે છે તૈનાત
દેશ

મેક ઇન ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલ આધુનિક સાધનોથી સજ્જ “સમુદ્ર પાવક” જહાજ દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ માટે રહે છે તૈનાત

by gujarat paheredarJune 5, 20230
શેર 1

દરિયાઈ વિસ્તારની સુરક્ષાની સાથે સાથે ભારતીય કોસ્ટગાર્ડ દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ માટે પર્યાવરણ મિત્ર બનીને કાર્યરત રહે છે. મેક ઇન ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ “સમુદ્ર પાવક” નામનું જહાજ દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ માટે ખૂબ જ મહત્વનું અને આધુનિક સુવિધા અને સાધનોથી સજ્જ જહાજ છે.

પૃથ્વીના ૭૧ ટકા વિસ્તારમાં પાણી અને ફક્ત ૨૯ ટકા વિસ્તારમાં જમીન ભાગ છે. અને માનવ વસાહતો જમીન ભાગમાં હોવાથી આ ભાગમાં અલગ અલગ રીતે થતાં પ્રદૂષણ નિયંત્રણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર અને વિવિધ સંસ્થાઓ તથા પર્યાવરણ પ્રેમીઓ કાર્યરત રહે છે. પણ, વિવિધ દેશો વચ્ચે માલની આયાત અને નિકાસ દરિયાઈ માર્ગે થતી હોય છે. તથા વિવિધ નાના મોટા કારખાનાઓ પણ દરિયા કિનારે આવેલા હોય છે. ત્યારે વિવિધ કારણોસર દરિયામાં પ્રદૂષણ થતું હોય છે. ખાસ કરીને દરિયામાં ક્રૂડ ઓઇલ ઢોળાઇ તો દરિયાઈ જીવ સૃષ્ટિનુ અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જાય છે. જેથી દરિયાઈ પ્રદૂષણની અસર દરિયાઈ જીવો અને પર્યાવરણ પર જોવા મળતી હોય છે. દેશમાં ગુજરાતને સૌથી લાંબો દરિયા કિનારો મળ્યો છે. જેથી ગુજરાતમાં સારો એવો મત્સ્યદ્યોગ પણ વિકસ્યો છે. વેરાવળ, પોરબંદર સહિત મહત્વના કેન્દ્રો પર મત્સ્ય ઉદ્યોગ વિકાસ પામ્યો છે. મચ્છી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર પણ માછીમારો અને બોટ માલિકોને વિવિધ યોજનાકીય સહાય અને સબસીડી પણ આપે છે. આ ઉપરાંત ગુજરાતના બંદરો પરથી અન્ય દેશો સાથે માલની આયાત નિકાસ દરિયાઈ માર્ગો પરથી થાય છે. ત્યારે દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ માટે ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ “કોસ્ટ ગાર્ડ પોલ્યુશન કંટ્રોલ રિસ્પોન્સ ટીમ” રાજ્યમા આવેલા વિવિધ પોર્ટ પર દર ૬ મહિને પોર્ટ પર કાર્યરત પ્રદૂષણ નિયંત્રણ માટેના સાધનોનું નિરીક્ષણ કરે છે. ખાસ કરીને જે પોર્ટ પરથી આયાત નિકાસ અને વિવિધ ઓઇલ ટ્રાન્સપોર્ટ થતું હોય તેવા પોર્ટ પર ખાસ ફોકસ કરીને નિયમિત નિરીક્ષણ કરવામાં આવે છે. આ ઉપરાંત દરિયાઈ ઓઇલ પ્રદૂષણ નિયંત્રણ માટે મેક ઇન ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા

Advertisement

“સમુદ્ર પાવક” નામનું જહાજ મહત્વની ભૂમિકા ભજવે છે. દરિયાઈ સુરક્ષાની સાથે સાથે દરિયાઈ પ્રદૂષણ કંટ્રોલ માટે પણ કોસ્ટગાર્ડની ટીમ તૈનાત રહેશે. દરિયામાં કોઈ પણ લેવલનું ઓઈલ ઢોળાઇ તો સ્થાનિક પોર્ટની સાથે સાથે “સમુદ્ર પાવક” જહાજ દરિયાઈ ઓઇલ પ્રદુષણ નિયંત્રણની સાથે રેસ્ક્યું માટે ખૂબ જ આધુનિક જહાજ છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા નિયમિત મોકડ્રિલ પણ યોજાતી હોય છે. આમ ભારતીય કોસ્ટગાર્ડ દેશના દરિયાઈ માર્ગોની સુરક્ષા કરવાની સાથે સાથે દરિયામાં થતાં પ્રદૂષણ નિયંત્રણ માટે પણ તૈનાત રહે છે.

શેર 1
અગાઉની પોસ્ટ
રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩ તૈયાર
આગામી પોસ્ટ
પશ્ચિમ રેલવે રાજકોટ દ્વારા પરિયાવરણ દિવસ અંતર્ગત વૃક્ષો વાવ્યા: અધિકારીઓએ બાલાસોર દુર્ઘટનાનાં મૃતકો પાછળ મૌન પાડ્યું
gujarat paheredar

Related posts

‘ચૂંટણીમાં એક વર્ષ બાકી, જોઈએ કોણ જીતે છે અને કોણ હારે છે’, ઈદ પર મમતાએ આપ્યો ખુલ્લો પડકાર

gujarat paheredarApril 22, 2023

બાબાસાહેબની 1,116 ઐતિહાસિક વસ્તુઓ સાચવવામાં આવી છે, PM મોદી ટૂંક સમયમાં મ્યુઝિયમનું કરશે ઉદ્ઘાટન

gujarat paheredarApril 14, 2023

PM કિસાન યોજના: ખેડૂતોને 13મો હપ્તો ક્યારે મળી શકે? અહીં અપડેટ્સ જાણો

gujarat paheredarFebruary 6, 2023

ઇમરાનની ‘સેના’ સામે હારી પાકિસ્તાની સેના! ગોળીઓના જવાબમાં ચાલ્યા બોમ્બ, તો ભાગી ગયા

gujarat paheredarMarch 16, 2023

વિપક્ષી ગઠબંધનને કરી નવા નામની જાહેરાત, કોંગ્રેસે કહ્યું- જીતશે INDIA

gujarat paheredarJuly 18, 2023

સોનાના ભાવમાં આવી જોરદાર તેજી, ચાંદીમાં પણ 900 રૂપિયાથી વધુનો ઉછાળો: 63 હજાર સુધી પહોંચી શકે છે ભાવ

gujarat paheredarDecember 25, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક