March 20, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ ઐતિહાસિક ઘડીએ એકતાનગર ખાતે મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના વધામણા કર્યાં
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ ઐતિહાસિક ઘડીએ એકતાનગર ખાતે મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના વધામણા કર્યાં

by gujarat paheredarSeptember 17, 20230
શેર 2

સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઇ ગયો : ૪.૭૩ મિલીયન એકર ફૂટજીવંત જથ્થો એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો ડેમમાં સંગ્રહ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ ઐતિહાસિક ઘડીએ એકતાનગર ખાતે મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના
વધામણા કર્યાં
વૈશ્વિક નેતા સૌના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિનની શુભકામના પાઠવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી પૂર્ણ કક્ષાએ પહોંચી
ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે પાણીનો આ વધુ આવરો થવાથી રાજ્યના ગામો નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સિઝન સુધી પુરતું પાણી સિંચાઈ અને પીવા માટેઆપી શકાશે નર્મદા કમાન્ડ વિસ્તારના બધા જ ગામોના ખેડૂતોને રવિપાકની સિંચાઈના હેતુ માટેનર્મદાનું પર્યાપ્ત પાણી મળશે
નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને
અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલનર્મદા જળ આપવામાં આવી રહ્યા છે
અંદાજે ૧૮,૪૧,૫૬૬ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા બંધમાંથી હાલ છોડવામાં આવે છે
સરદાર સરોવર યોજના થકી ૯૧૦૪ ગામો ૧૯ શહેરો ૭ મહાનગરપાલિકાઓની કુલ આશરે ૪ કરોડની જનસંખ્યાને નર્મદા
જળ મળે છે ક૩ હજાર કિલોમીટર લંબાઇના નહેર માળખાથી કચ્છના રણપ્રદેશ સુધી નર્મદા જળ સિંચાઇ અને પીવાના ઉપયોગમાટે
મળી રહ્યા છે. રાજપીપલારવિવાર – ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ ક્ક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશ્યમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે૫,૭૬ લાખ કરોડ લીટર
પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌસ્વ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદા” ના નીરના વધામણા રવિવારેવહેલી સવારે એકતાનગર સરદાર સરોવર ડેમ પર પહોંચીને ર્યા
હતા. વૈશ્વિક નેતા સૌના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીનેમુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જન્મદિનની
શુભકામના પાઠવી હતી.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સરદાર
સરોવર નર્મદા ડેમ ૨૦૧૯ ૨૦૨૦ અને ૨૦૨૨ પછી આ વર્ષે પણ ૨૦૨૩માં પૂર્ણ
જળાશય સપાટીએ ફરી એકવાર છલકાયો છે. એકતાનગર ખાતે નમામી દેવી નર્મદેના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જોડાયા હતા અને મા નર્મદાના જળના તેમણે શ્રીફળ ચુંદડીના વધામણાં કર્યા હતા. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે
પાણીનો આ અવરો થવાથી રાજ્યના ગામો નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ ઊભી થશે નહીં. એટલું જ નહીં નર્મદા કમાન્હ વિસ્તારના બધા ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈઅને પીવાનું પાણી નર્મદાનું પર્યાપ્ત પાણીમળી રહેશે
આ ઉપરાંત નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણેક સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલ નર્મદાના જળ આપવામાં આવી રહ્યા છે.અમૃત સરોવર અને રાજ્યના ગામોના તળાવોમાં જળ સંગ્રહ કરવામાં આવશે.
ગુજરાતના ૯૧૦૪ ગામો ૧૬૯ શહેરો અને ૭મહાનગરપાલિકા મળી રાજ્યની ૪ કરોડથી વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે એટલું જ નહિ ૬૩,૪૮૩ પરિણામે કિલોમીટર લંબાઇના નહેના કામો પૂર્ણ થઇ ગયા છે તેના કચ્છ સહિત રાજ્યના ૧૭ જિલ્લાના ૭૮ તાલુકાની ૧૬.૯૯ લાખ હેક્ટર જમીનને સિંચાઇ સુવિધા મળે છે.
નર્મદા મૈયાના પાવન જળ કેવડીયા એકતાનગરથી ૭૪૩ કિ.મીટરની યાત્રા પૂરી કરીને કચ્છના છેક છેવાડાના વિસ્તાર મોડકુબા સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્ય સરકારના ઈજનેરી કૌશલ્યથી પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ૨૦૧૪માં દેશનું સુકાન સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ આ બહુહેતુક સરદાર સરોવર નર્મદા ડેમને પૂર્ણ ઊંચાઇ સુધી લઇ જવાની મંજૂરી આપી હતી અને ગુજરાતના વર્ષો જુના પ્રશ્નનો અંત લાવી રાજ્યને ઉજ્જવળ ભાવિની દિશા આપી હતી. રાજ્ય સરકારે પણ મંજૂરીમળ્યાના દિવસથી જ કામગીરીનો આરંભ કરીને નર્મદા બંધની પૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઊંચાઇ સુધી પહોંચાડવાનું કાર્ય નિયત સમય કરતાં 8 મહિના વહેલું પુર્ણ કરી દીધું હતું. વડાપ્રધાનના જવરદ હસ્તે તા. ૧૭ મી સપ્ટેમ્બરે આ બહુહેતુક યોજના રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૧૯ માં નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ કક્ષાએ ભરાતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા નીરના વધામણાં
ર્યાં હતાં. ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૨માં પણ ડેમ પૂર્ણ ક્ક્ષાએ ભરાઇ ગયો હતો અને હવે ૨૦૨૩માં ચોથીવાર ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ ભરાઇ જતાં મુખ્યમંત્રી ભૂપેદ્ર પટેલે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરી જળ વધામણાં કર્યા હતા.
આનર્મદા જળ વધામણાં અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિહભાઈ તડવી ધારા સભ્ય ડો.દર્શનાબેન દેશમુખ નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્રસચિવ કે કૈલાશનાથન, સરદાર સરોવર નિગમના એમ.ડી. મુકેશ પુરી, સરદારસરોવર નિગમના ડાયરેક્ટર સી.વી. નાદપરાઅને પી.સી. વ્યાસ જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા એસ.ઓ.યુ.ના સી.ઇ.ઓ. ઉદિત અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિતના વિવિધ પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement

શેર 2
અગાઉની પોસ્ટ
શારદીય નવરાત્રી ક્યારે છે? ધન પ્રાપ્તિ માટે જાણો ઘટસ્થાપન અને મંત્રનો શુભ સમય!
આગામી પોસ્ટ
PM મોદીએ કામદારો માટે 13,000 કરોડ રૂપિયાની ‘PM વિશ્વકર્મા યોજના’ શરૂ કરી, 30 લાખ પરિવારોને મળશે લાભ
gujarat paheredar

Related posts

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં 3 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાશે, ભાજપ બદલશે ચહેરાઓ

gujarat paheredarJune 5, 2023

ભરૂચ: મકતમપુરની ઘટના બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં, 11 પોલીસ સ્ટેશનના 69 જવાનોનું નાઈટ કોમ્બિન્ગ

gujarat paheredarApril 26, 2023

પંચતત્વમાં વિલીન થયા PM મોદીના મા હીરાબા, વડાપ્રધાને ભીની આંખે આપી ચિતાને મુખાગ્નિ

gujarat paheredarDecember 30, 2022

“ગુજરાત પહેરેદાર” ન્યૂઝ દ્વારા દાહોદમાં કલેક્ટર થી લઈને નગર પાલિકા પ્રમુખ સહિત અધિકારીઓ અને ધારાસભ્યનું “પ્રશંસા પત્ર” દ્વારા સન્માન કરાયું.

gujarat paheredarJuly 13, 2023July 13, 2023

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે વાર્તાલાપ કર્યો

gujarat paheredarApril 14, 2023

વ્યકિત પોતે કૌભાંડ ખુલ્લા કરવાની વાત કરતો હતો તે પાંજરામાં પૂરાયો છે ઃ CR પાટીલ ભાવનગરમાં ડમીકાંડ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખે યુવરાજસિહં પર નિશાન ટાકયું

gujarat paheredarApril 24, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs

AdminMarch 18, 2026March 20, 2026
March 18, 2026March 20, 20260

Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers

AdminMarch 17, 2026March 19, 2026
March 17, 2026March 19, 20260

Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino

AdminMarch 17, 2026March 18, 2026
March 17, 2026March 18, 20260

Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni

AdminMarch 16, 2026March 17, 2026
March 16, 2026March 17, 20260

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs
  • Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers
  • Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino
  • Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni
  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136288
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક